अनित्यानि शरीराणि,
विभवो नैव शाश्वतः ।
नित्यं संनिहितो मृत्युः, कर्तव्यो धर्मसङ्ग्रहः ॥
(चाणक्यनीति, अध्याय १२।)
*વિન્યાસ* विभव: न ईव, संनिहित: मृत्यु:,
कर्तव्य: धर्म संग्रह:।
*ભાવાર્થ* આપણાં સૌનાં શરીર નાશવંત છે. કમાયેલું ધન પણ કાંઈ જીવનભર ટકી રહેવાનું નથી. મૃત્યુ પળે પળે નિકટ આવતું જાય છે. આ સંજોગોમાં એકમાત્ર ઉપાય એ છે કે શક્ય હોય એટલું વધુ ધર્મનું આચરણ (પુણ્ય કર્મ) કરવું જોઈએ.
(ચાણક્યનીતિ, અધ્યાય ૧૨)
🙏 શુભ આદિત્યવાર!🙏