લાલબાગ નાં રાજા નાં દર્શને ગયેલાની ધક્કામુક્કી જોઈ બાપ્પા...બોલ્યા....
ડફોળ હું તારા અંતરમાં છું અને
તું મને બહાર શોધે છે...?
' મોટા નામ ' વાળા મારી પાસે
વગર લાઈને પહોંચે છે.
ઘરમાં જ ભક્તિ કર હું તારા પર પ્રસન્ન છું,
ગલીએ ગલીએ નહિ ભટક હું તારી અંદર છું.
મોટી મોટી મૂર્તિઓ જોઈને આસ્થાથી નહિ છટક,
દેખાડો મૂકી દે અહી તહી નહિ ભટક...
અશોક ઉપાઘ્યાય
સમજે તે સમજદાર