यत्तदग्रे विषमीव,
परिणामेऽमृतोपमम्।
तत्सुखं सात्त्विकं प्रोक्तम्,
आत्मबुद्धिप्रसादजम्॥
(श्रीमद्भगवद्गीता,१८.३७)
*વિન્યાસ* यत् तद् अग्रे,
विषम् ईव, तत् सुखम्,
परिणामे अमृत उपमम्।
*ભાવાર્થ* જે શરૂ શરૂમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત સમાન લાગે અને જે આપણાં આત્માને ઢંઢોળીને જગાડે છે એ જ સારા સ્વરૂપમાં સાચું સુખ છે.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૧૮.૩૭)
🙏 શુભ શુક્રવાર!🙏