English Quote in Religious by Yuvrajsinh Mahida

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‼️🙏🛕 શ્રી ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 🛕🙏‼️


પ્રથમ પુંજનીય વિઘ્નહર્તા-દુંદાળા દેવના આસ્થાપર્વ ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ-દર્દ દુર કરીને સૌ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન કરવાના આશિષ પ્રદાન કરે અને સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ. 🙏


💐 શ્રી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 💐

English Religious by Yuvrajsinh Mahida : 111896423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now