Gujarati Quote in Motivational by vaani manundra

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🚩 જય શ્રી રામ 🚩

🔮મનમાં થયું લાવ આજે હું પણ એક સામાન્ય
નાગરિકની રુએ મોદીજીને જન્મદિવસ નિમિત્તે
અભિનંદન પાઠવી લઉં ....પછી એમ વિચાર્યું કે ફરી
કોઈ તેમનો વિરોધ કરશે ....ક્યાંક એ લોકો જ સાબિત
કરે છે કે મોદીજી ( આદિ પુરુષ ) કેટલાં નિસ્વાર્થ ભાવ
થી કાર્ય કરી રહ્યાં છે.કે જેઓ ફકત ભારતનો વિકાસ
ઈચ્છે છે.

🔮આજનાં યુગમાં એક એવો પણ વર્ગ છે જે ઘણી
વખત કોઈ વ્યક્તિની પ્રશંસા કરવાં આતુર થઈ ઊઠે તે
છતા જાહેરમાં તેમનાં વખાણ નથી કરતો.તેનું કારણ
માત્ર .....
એટલું કે તે વર્ગ બંને પક્ષે સલામતી અને દુઆ માંગે
છે.જો કદાચિત જાહેરમાં કોઈની માટે બોલેલું સારું
વાક્ય કોઈને આંખમાં કણાંની જેમ કુચે અને ઝેરીલો
માણસ દાઢમાં રાખી ફરે અને એનાં પરિણામનો બંને
પક્ષ ભોગ બને. © વાણી

Gujarati Motivational by vaani manundra : 111896176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now