Gujarati Quote in Poem by Manjibhai Bavaliya મનરવ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુલી રહી સીમ સંધી વગડાનો વા,
રુમ જુમ શબ્દ ચાલે તનડાનો તા,

વહે વાણા શુન્ય બની પળને પા.
વામણા બની વટ જીદને શું ગા?

તરુ ઊંચા નભે જળુબે વર્ષાને વા,
અંતર ઉમળકા એમનમ શમે કે જા.

તૃણ પર બાજે ઝાકળ ઘડી સંગે સા.
રવિ નભ રમમાણ રાજે પકૃત પા.

સંવેદ ચુપ બની ચરે નવ રહે એની રા.
નીરાશ વદને વેલા વળુભે શું દે દા.?

મનરવ સ્કૃત સરે નીત્યા એમા છા.
તનરવની નીરાશા ઘેરે પડતા રે ઘા.

Gujarati Poem by Manjibhai Bavaliya મનરવ : 111894231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now