કેટલાંક લોકો ઘણીવાર પૌષ્ટિક આહાર ખાવા ને બદલે ' રૂપિયા ' ખાતાં હોય છે.આવો ખોરાક ખિસ્સા અને પેટ બન્ને માટે ભારી હોય છે.આવો ખોરાક અપાચ્ય હોવાની સાથે સાથે લાંબા ગાળે ખૂબ જ હાનિકર્તા છે.તો આવું ' ખાવાનું ' આજે જ છોડો.સ્વસ્થ રહોઅને સમાજને પણ સ્વસ્થ રહેવા દો.
જનહિતમાં જારી
-Dharmista Mehta