#Repost
#શબ્દોને_sarname__
#shabdone_sarnaame__
#shabdone_sarname_

આપણા જીવનમાં આવતી કોઈ પણ વ્યક્તિ પછી એ જાણીતી હોય કે અજાણી એનું વર્તન કે એણે આપેલા અભિપ્રાયો ક્યાંક ને ક્યાંક આપણા દિલ અને દિમાગ પર કબજો લઈ લે છે અને આપણી જાણમાં કે જાણબહાર, ઈચ્છા કે અનિચ્છાએ એના આધારે વર્તવા પર મજબૂર કરે છે. જે કાયમ આપણા માટે કે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ હોય એવું નથી હોતું. માટે જ આપણી જોડે કોઈ એવો બનાવ બન્યો હોય તો એમાંથી બોધપાઠ લઈને આગળ વધવું જ આપણા માટે હિતાવહ હોય છે નહીં કે એ વ્યક્તિ કે બનાવને કાયમ આપણા મગજમાં રાખીને જીવવું.

Don't let random people dominate your mind..
©Shefali Shah

Gujarati Whatsapp-Status by Shefali : 111891792
Kamlesh 8 month ago

એકદમ સાચું...!!!

Devesh Sony 8 month ago

બીજુ તો એમકે પહેલાં જેવો સમય નથી મળતો પણ એકવાર ઉડતી મુલાકાત અંહી થઇ જાય છે. અને ઘણા સમય પછી કંઇક લખવાનુ મન થયુ તો આજે લખીને પોસ્ટ કર્યુ…😊

Shefali 8 month ago

True Zainab 👏🏼

Zainab Makda 8 month ago

Ryt 💯 આગળ વધવા માટે એ reality સ્વીકારવા માટે દિલ અને દિમાગ ને બોવ જ મજબૂત કરવું પડતું હોય છે...

Shefali 8 month ago

એકદમ ફાઇન.. શું ચાલે છે બીજુ?

Devesh Sony 8 month ago

બસ મજામાં... તમે કેમ છો દી...

Sonalpatadia Soni 8 month ago

મોટાભાગે આવું જ થતું હોય છે. સજાગતા કેળવી જરૂરી છે.એકદમ સત્ય કહ્યું.

Shefali 8 month ago

કેમ છે દેવેશ?

Devesh Sony 8 month ago

Absolutely right di... 👌🙏

D K Rajani 8 month ago

Sachi vaat chhe….

Falguni Dost 8 month ago

100% right👌🏻👍🏻👍🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now