અહમી હ્દય હંમેશા ઘાયલ હોય છે અને વહેમી હ્દયમાં પ્રેમ અપરંપાર હોય છે કેમકે, તેને વહેમ હોય છે લોકો તેને ચાહે છે, પણ આજ વહેમ લોકોને ચાહત માટે મજબૂર કરે છે અને વહેમ જ તેનું જીવન પ્રેમ બની મહેકી ઉઠે છે, પછી તે સૌથી સુખી માણસની તુલનાએ પહોંચી જાય છે, તમે શું પસંદ કરશો.!!!
-નવસર્જન