જો આપણું કોઈ જ કામ ના થઈ રહ્યું હોય, કામ બગડી રહ્યું હોય, ને આપણને વારેવારે નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો હોય,
તો આમાંથી એક પણ કામ એવું નથી, કે જે આપણો સમય બગાડી રહ્યું હોય
આપણો સમય બગડવાનું તો ત્યાંથી જ શરૂ થાય છે, કે જ્યાંથી આપણે ઢીલા પડીને પ્રયત્નો છોડી દઈએ
-Shailesh Joshi