પોતાની મર્યાદા સ્વીકારવી જોઈએ.
જેને સ્વની ઓળખ થઈ હોય છે એ આ સાંસારિક દુનિયાથી અલિપ્ત થઈ જાય છે.
હા.. ઘણા વૈરાગીઓને સ્વની ઓળખ છે એવું આપણે માનીએ છીએ પણ આ માનવું પણ ખોટું છે.
આવું માનવાના કારણે જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનૈતિકતા આવી જતી હોય છે.
- કૌશિક દવે
-Kaushik Dave