ભુતકાળને વાગોળી વર્તમાન કરવા નીકળ્યો છું, તુટેલા રદયને સાંધવા નીકળ્યો છું જે ધાવોથી લથપથ છે ભાંગ ત્યા કોઈના પ્રેમથી ઠીક કરવા નીકળ્યો છું, પાગલ મન નથી જાણતું કેટલું મુશ્કેલ છે સ્થાન જે ખાલી છે તેમાં કોઈને સ્થાન આપવું, નીર્થક હવે જીવવાના પ્રયાસ કરી રહ્યો છું
-Hemant Pandya