તમારી હાજરી પર સવાલ કેમ ઊઠાવી શકું ઓ પ્રભુ...
તમારી હાજરી આપવા ની રીત તમારી છે...
અને તમને જોવાની રીત અમારી એ પણ ઉધારીની છે...
દોષ હોય તો એ મારો જ હોય શકે...
કેમ કે કર્મ સિવાય મારી ક્યાં કંઈ કમાણી છે....
બાકી તો આ શ્વાસ પણ તમારી જવાબદારી છે....
-Tru...