હું ભલે વીતી ગયેલી કાલ છું,
જિંદગી તું જો,
હજી ખુશ ખુશાલ છું.

એય જીંદગી હું ભલે અતિત છુ.
તું પણ જોતી રહી,
હું "માં" થકી ખુશી પણ છું.

🖋️ હરીની કલમે 🖋️

Gujarati Motivational by Haresh Chavda : 111877637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now