Gujarati Quote in Romance by Tr.Mrs.Nirali Polara

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોળ વરસનો સથવાર અને આઠ વર્ષનું દામ્પત્ય
કઈ કેટલાય ઉતાર-ચઢાવમાં પણ સાથે રહ્યો તારો સથવાર
વર્ષો વીતતા ગયા અને લાગણીઓનો પ્રવાહ વહેતો ગયો
સારી નરસી એવી કેટલીય યાદોથી બાંધ્યો આપણે આ માળો
તું જ છે મારા ઘડપણ સુધીનો એક સુંદર સંગાથ
ફરી એકવાર માંગી લઉ આજે તારામાં મિત્ર પ્રિયત્તમ અને ભરથાર
બસ,,,
આજ રીતે વિતી જાય તારી સાથે આ ભવનો રમ્ય સંસાર

*HAPPY MARRIAGE ANNIVERSARY 💑 OCEAN*

-Nirali Polara

Gujarati Romance by Tr.Mrs.Nirali Polara : 111877398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now