રવિવાર એટલે,
મોજ મજાનો દિવસ..
વ્યવસાયમાં વિખરાયેલ જિંદગીને પરિવાર સાથે માણવાનો દિવસ,
રવિવાર એટલે,
રજામાં વિચારીને વારંવાર રાહત મેળવવાનો દિવસ,
રવિવાર એટલે,
પ્રકૃતિ સાથે હળી મળીને ખીલવાનોનો દિવસ,
રવિવાર એટલે,
એક સ્ત્રી તરીકે માં, બહેન, દીકરી, પત્ની, પ્રેમીકા તમામ સાથે પ્રેમથી જીવન જીવવાનો દિવસ....
🖋️ હરેશ ચાવડા ❛❛ હરી ❜❜ 🖋️