જીવનમાં સુખ હોય ત્યારે લોકો માણવા વગર આમંત્રણે આવી જશે,પરંતુ તમારા જીવનમાં સહેજ દુઃખના વાદળ ઘેરાશે ત્યારે તમારો નજીકનો કોઈ પણ વ્યક્તિ સાથ આપશે નહીં,એ વખતે તમને લોકો ઓળખતા આવડી જશે પણ બહુ મોડું થઈ જાય ત્યારે ભાન આવે તે કંઈ કામનું નથી,માટે સુખમાં દરેક વ્યક્તિને ઓળખતા શીખી લેજો.