જય શ્રી હનુમાનજી મહારાજ
જાહેર આમંત્રણ
સિક્કા રહીશો ને જણાવવાનું તારીખ 6 /4 /2023 ને ગુરુવારે સાંજે પંચવટી હનુમાનજી મહારાજના મંદિરે
ભવ્ય આરતી સાંજે 7.15
સુંદરકાંડ નો પાઠ સાંજે 7.30
મહાપ્રસાદ સાંજે 8.30
આયોજન કરવામાં આવેલ છે તો આવો આપણે બધા મળી આ સુંદર અવસર નો આનંદ માણીએ
જાહેર જનતાને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે
જય શ્રી હનુમાનજી મહારાજ
આયોજન
શ્રી નવદુર્ગા ગરબી મંડળ પંચવટી સોસાયટી સિક્કા