👆 આદરણીયશ્રી આપને ભાવભર્યું આમંત્રણ આપું છું... મારાં ગુરૂ મા છે....... અનસૂયા કે પંડ્યા...
મારાં ઘરની સામે જ રહે છે એમને ત્યાં અન્નકૂટ મહોત્સવ અને હનુમાન ચાલીસા પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સહ પરિવાર પધારશો...
સરનામું... બી /૧
મંગલમ ટેનામેન્ટ
મંગલેશ્વર મહાદેવ સામે ..
મણિનગર...