બચાવી લો પહોંચી ગઈ છે
ચકલીઓ લુપ્તતાને આરે
નહીં તો જોવા નહીં મળે
કોઈ ઘરે કે વૃક્ષોની ડાળે
ચીં ચીં કરતી ચકલીની પહેલાં
ખૂટતી નતી વાતો
કદાચ હવે છૂટી રહ્યો છે
રૂણાનુંબંધનો નાતો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111865693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now