કારમાં ઓફિસ જતા પતિને પુછ્યું; 
*મોટીરૂપા* સાથે છે ને??
પતિ : હા...;
આવું રોજ સાંભળતી પડોશણે પુછ્યું, -
આ *મોટી રૂપા* કોણ છે...; ?
ક્યારેય કારમાં તો જોઈ નથી....;
પત્ની : કીધું...
*મો* બાઈલ
*ટિ* ફિન
*રૂ* માલ 
*પા* કીટ 
😆😆
બોલો હવે આને કોણ પહોંચે ??? 
😍😍😍😍😍
-RajniKant Joshi