તમારા હાથ ઉપર ભરોસો રાખજો,
વિશ્વાસ તમારો સાથે રાખજો
કાલે સામે આવે પેપર, તો હૈયામાં થોડી હામ રાખજો
તમારી મહેનત હજુ અથાગ રાખજો,
તબિયતનું અત્યારે ખાસ ધ્યાન રાખજો
કાલે સામે આવે પેપર,તો હૈયામાં થોડી હામ રાખજો
ત્રણ કલાકમાં દેખાડવાની છે આખા વરસની મહેનત
આ વાત ખાલી યાદ રાખજો
કાલે સામે આવે પેપર,તો હૈયામાં થોડી હામ રાખજો
Best of luck 👍👍👍👍👍👍👍
Yogi
-Dave Yogita