સમય ની કમી તારી પાસે પણ છે..😔
અને મારી પાસે પણ..☹️
ચાલ ને,એક એવી મુલાકાત કરી લઈએ..🤝
થોડાંક સ્વાર્થી બની જઈએ🤔
અને થોડાક સમય ને આપણે,
આપણા માટે પણ ચોરી લઈએ..😊
બહુ નચાવે જો ને!😐
સમય આપણને એના ઈશારા પર
થોડોક આપણે એને પણ ,😊
આપણા ઈશારે ચલાવી લઈએ..😍
અનુરાગ બાસુ*