બહુ જ બહું જ બોલે છે આ તારી આંખો ...જોને કેવી શાંત છે,છતાંય તારી એક નજર બધું જ કહી જાય છે... તું ભલે ના ના કરે... પણ દૂરથી પણ એ મને જ શોધે છે.. એ તારી નિસ્વાર્થ નજર...એ જ્યારે મળે છે મને ત્યારે મારી નજરમાં બધું જ બ્લર થઈ જાય છે.. બધુ જ થમ્ભી જાય છે... બસ નજર ના ખેલ છે..બાકી બધું એમને એમ છે..
-Ami