કબર
કેટલીય છે આ જગતમાં કબરો બંધાણી, ક્યાંક પરાણે તો ક્યાંક નસીબે છે ખોદાણી.
જોયું ખુલ્લી આંખે તો દેખાયું જરા પાણી, નથી દુનીયા દારી કે દોલત આમા સમાણી.
પામવાં સુખ, ચૈન આખી જીંદગી ઘવાણી, છેલ્લે તોં બસ જો આ ધૂળમાં સચવાણી.
સ્વાઘેલી દુનિયામાં આતે કેવી કમાણી, જ્યારે કફનની ચાદર પણ માપે સીવાણી.
જીંદગી મૌતના કરૂણ રાગે આજ ગવાણી, એક-એક શબ્દે લાગણી કોતરી ખવાણી.
છેલ્લે વ્યક્તિ ઘરથી કબરે ઊંચકી લવાણી, તોયે દ્યૂતની વાતો એક બિજાનાં કાને કેવાણી.
-Ri.... :-!