નવા વર્ષના સૌને જય શ્રી કૃષ્ણ 🙏
ચાલને એકવાર તો જીવતાં શીખીએ,
જો થાય તો માણસ બનતા શીખીએ,,
બીજાની ભૂલ જોવાનું રહેવા દઈએ,
જોને ખુદની ભૂલ સુધારવા નું શીખીએ,,
બધું તુલા પર રાખવાનું રહેવા દઈએ,
થોડું ઘણું નસીબ પાસેથી પણ શીખીએ,,
સગપણ માં આમ સાંધા ક્યાં સુધી દઈએ,,
થોડું હવે "દવે" બાળકો પાસેથી પણ શીખીએ,