Handle with care
કાચ અને નાજુક ચીજો
માટે આવું લખાય છે...
વસ્તુ નાજુક હોવાથી એની વિશેષ કાળજી રખાય છે..
ભોતિક વસ્તુ માં કિંમત ની કદર કરાય છે
તો શુ
સબંધ લાગણી સંવેદના
ની કોઇ કદર થાય છે ???
handle with care
દિલ પર પણ લખ્યું છે...
સમજાય તેને વંદન
-Zainab Makda