*પાવર વાળી મા* ૨૪-૧૨-૨૦૨૨
ઓ પાવર વાળી મા
માથા ઉપર મૂકજો
તમારો જમણા હાથ
અમારાં જીવન ફરતેથી
વિધ્નો દૂર થઈ જાય
ઓ ચેહર મા
અમને તમારો આધાર
અને તમારી કૃપાથી જ
અમારી જિંદગીમાં
સુખ શાંતિ છે
તમારો
જમણો હાથ
અમારી સુરક્ષા કવચ છે
તમારાં નામથી જ
સર્વ કષ્ટ દૂર થઈ જાય
ઓ દયાળુ ચેહર મા
તમારી ચાલીસાથી
આવનારી આફતોથી
રાહત મળે છે
આમ જ
મમતાળુ મા
તમારાં થકી સુખ સમૃદ્ધિ
મળે છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖