Gujarati Quote in Thought by Kinar Rana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાદી સીધી અમારી આ નાગરની જાત,
મૂડીમાં બસ પાન પાટિયું પંચિયુ અને પંચાત.
પાલખમાં હાટકેશ સાથે કરે ભક્તિની વાત,
બત્રીસ પકવાન એને મન બસ દાળ ને ભાત.
પરોઢિયે ભલે જાગે પણ વહેલી પાડે રાત,
એકબીજાને મળે ત્યારે કાઢે સગપણ સાત.
મીઠું બોલી શાણા મોઢે કરે મુદ્દાની વાત,
ધંધો ધાપો ફાવે નહિ રહે બસ નોકરિયાત.
નાની નાની ઈચ્છા એની નાની એની નાત,
સાદી સીધી અમારી આ નાગરની જાત.

Gujarati Thought by Kinar Rana : 111850417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now