છેલ્લા એકાદ અઠવાડિયાથી પ્રભાતિયાની બદલે
'Laila mai Laila...' અને ' Apni to jaise taise katt jayegi...' જેવા એકના એક સોંગનું પ્લેલિસ્ટ સાંભળીને સવાર પડી રહી છે.
ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતાના અભાવે DJ વાળાના એક હથ્થા શાસને તેને આળસી બનાવી દીધો હોય એવું લાગે છે.આ એકના એક પ્લેલિસ્ટમાં ખબર નહિ વર્ષોથી કેટલા લગ્નગાળા કાઢી નાખ્યાં હશે એને !
-SK's ink