Gujarati Quote in Funny by Hjj

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અશોક -તારા ઘર માંથી તુ જયારે ઘરે હોય ત્યારે હસવાનાજ અવાજ આવે છે. અભિનંદન.
નરેશ - આવેજ ને. જયારે પત્ની વસ્તુ નો મારા પર છુટ્ટો ઘા કરે ને ચુકી જાય તો હું હસુ ને મને નિશાન લાગી જાય તો એ હસે.
😃

-Hjj

Gujarati Funny by Hjj : 111842943
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now