કેમ કરી સમજાવું સાહેબ..
કોઈ લહેર સમજાવી શકી છે દરિયા ને...
કેમ એ અવિતર ઉઠતી અને મટતી પણ, જોડાતી દરિયા સાથે...
એનું મહત્વ પુરવાર કરવા મથતી અથડાઈ ને પણ,પાછળ વળતી દરિયા પાસે
પણ દરિયાને કેમ સમજાવે કોઈ બંધન નથી આ એકમેક સાથેનું...
આતો ફક્ત જોડાણ છે કહી શકો લાગણી પણ બંનેનું ....?
-Tru...