મારો સાવરીયો મારો વાલમીયો તો પછી રાધા ના કૃષ્ણ,રૂકમણી સત્યભામા ના દ્રારકાધીશ, મીરા ના મોહનનું શું કામ રટણ કરો એ પણ મહાન પાપ છે સૌભાગ્ય વતી નારી માટે,
કૃષ્ણ તો તેનોજ થાય જેને મન એકજ તેનું નામ હોય,
ઓઠું તો કાળો કાબળો તારા નામનો , એક રંગ લાગ્યો તારા નામનો બીજો રંગ લાગેના કોઈ , વાંચી લો મીરાની એ પંક્તિઓ,
બધાજ અવતારી છે પુરૂષ કે સ્ત્રી, કૃષ્ણ પામ્યા નીર્વાણ, હવે જે હોય નીર્વાણી એને સેવો નહીતર બગડશે આ જનમારો નવે જન્મે વળી મળશે નવો ભરથાર જે હશે આવોજ મરનારો, એવો વર મળે તો શોધી લેજો જે હોય અવીનાશી
-Hemant Pandya