સ્નેહી શ્રી,
વિક્રમ સંવત ૨૦૭૯ ના નૂતન વર્ષાભિનંદન...💐🙏🏻💐
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુ:ખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે કુમારપાલસિંહ રાણા (રંગપુર) પરિવારના નવા વર્ષના જય માતાજી 🙏🏻