#HappyDiwali
*🚩મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના આગમન ના વધામણાં ના પાવન પર્વ પર દિવાળી ની શુભેચ્છાઓ 🙏*
*દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.....💥*

*શુભ દિપાવલી....💥*
*જય શ્રી રામ 🙏*

Gujarati Religious by Deepak Vyas : 111839965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now