Gujarati Quote in Whatsapp-Status by Hiral Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાક બારસ - વાણી એટલે સરસ્વતી ની પુજા (નોલેજ)
ધન તેરસ - ધન્વંતરિ ની પૂજા (એટલે પોતાના અને સ્વજન ના સ્વાસ્થ્ય ની પુજા /હેલથ)
કાળી ચૌદશ - મા કાળી ની પૂજા (હિંમત- કરેજ)
દિવાળી - લક્ષ્મી પૂજન ( વેલ્થ)
આ ચાર નોલેજ, હેલ્થ, વેલ્થ અને કરેજ જ્યારે ભેગા થાય અને તમારી પાસે આવે ત્યારે નવા વર્ષ નો રોજ ઉત્સવ થાય.
દિવાળી ની શુભેચ્છા
નૂતન વર્ષાભિનંદન
#HappyDiwali

Gujarati Whatsapp-Status by Hiral Shah : 111839890
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now