સ્નેહી શ્રીઓ,
મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના. 🌹💐
દિવાળીનો આ તહેવારે સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી મનોકામના...💐🙏🏻
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...💐🙏🏻
➖કુમારપાલસિંહ રાણા પરિવાર ના જય માતાજી...🙏🏻
🙏🏻🪔 શુભ દિવાળી 🪔🙏🏻