ખોબો ભરી ને વહાલ મોક્લુ છુ..😊
દોસ્તીના થોડા સવાલ મોક્લુ છુ.. 🤔
ગમ બધા રહેવા દીધા છે મારી પાસે😊
દરેક પળ તમને ખુશાલી મોક્લુ છુ..😀
ખુલ્લી આંખોના સપના સાચા ભલે ને નથી હોતા..😒
બધા ચમકતા સિતારા ભલે ને નથી હોતા..🌟
તમે સૂરજ બની રોશની ફેલાવો...
મળે જો પ્રેમ તો ભરી લો દિલ માં..💝
જિંદગી ની શ્વાસના ભરોસા નથી હોતા..😊
દોસ્તી એવી કરજો, કે જેમાં
શબ્દો ઓછા ને સમજ વધારે હોય..😊
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય..😍
શ્વાસ ઓછા ને વિશ્વાસ વધારે હોય..🤩
પૂરાવા ઓછા ને પ્રેમ વધારે હોય..❤️
સુધારી લેવા જેવી છે પોતાની ભુલ..🤔
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ..😁
આટલુ માનવી કરે કબુલ
તો હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ..🤩
નફરત હોય ના હોય હ્દય માં
માત્ર ને માત્ર પ્રેમ જ રાખજો.. ❤️
મળવાનુ થાય ના થાય
સબંધો બનાવી રાખજો..🤝
દુ:ખ હોય ના હોય
દિલાસો દિલ થી આપજો..❤️
કોલ થાય ના થાય કંઈ નહીં..
મેસેજ ચાલુ રાખજો..
મારા તરફથી વર્ષ દરમિયાન કોઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરશો.
તમારી પ્રેમાળ મૈત્રીનો પ્રેમ આમ જ કાયમ વરસતો રાખજો..
આપના પ્રેમ બદલ ખુબ ખુબ આભાર.
તમારી આ મૈત્રીનો સંબંધ નિરંતર આમજ વહેતો રાખજો...
નવા વર્ષમાં પણ
પાછા આમ જ ઋણાનુબંધ સાચવી રાખજો..
દિવાળી ની શુભકામનાઓ
Happy Diwali
#HappyDiwali