Gujarati Quote in Tribute by Dave Yogita

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેટા!તું મને જવા દે,હવે આવી છેલ્લી ઘડી,છેલ્લી એ રાત
હવે નથી કોઈ ફરિયાદ,નથી કોઈ આશ

તું ફરી પૂછતી નહિ એક પણ વાત,
કેમકે, મોં થી કંઈ બોલતું નથી
અને શબ્દો થઈ ગયા છે શાંત

શું કરું સહેવાતી નથી
આ દર્દોથી ભરેલી છે દેહની સોગાત

યાદ રાખજે એક વાત,કોઈ નહિ આવે સાથ
ત્યારે કર્મો જ પકડશે તારો હાથ

હારતી નહિ કોઈપણ આવે હાલત
એકલી માનતી નહિ ક્યારેય તારી જાત
કોઈ હોય કે ન હોય
હંમેશા મારો રહેશે તારી માથે હાથ

અંતમાં,

દરેક માં - બાપની અંતમાં હોય આ એક જ વાત
દરેક માં - બાપની અંતમાં હોય આ એક જ વાત🙏🙏🙏🙏🙏

યોગી

-Dave Yogita

Gujarati Tribute by Dave Yogita : 111838508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now