હે માં,
તું શક્તિ એવી શૈલપુત્રી;
તું ભક્તિ એવી બ્રહ્મચારિણીની;
તું મુક્તિ એવી કાલરાત્રિ;
તું પ્રચંડ એવી કાત્યાયની;
તું અખંડ એવી મહાગૌરી;
તું નિર્વાંગ એવી સ્કાંદભાતા;
તું તરૂણા એવી ચંદ્રઘંટા;
તું કરુણા એવી કુષ્માંડા;
તું વિદ્યા એવી સરસ્વતી;
રમતી આવે માં;
રમતી આવે !
_એક લહેર.