क्रोध पर दया - क्षमा की विजय।
अज्ञान पर ज्ञान की विजय।
रावण पर श्रीराम की विजय।
दशहरा है हर सच्चे इंसान की विजय।
अधर्म पर धर्म की जीत।
अन्याय पर न्याय की विजय।
बुराई पर अच्छाई की विजय ।
विजयदशमी की हार्दिक शुभकामनाएं।
દશેરા પર્વની હાર્દિક શુભકામના. અધર્મ પર ધર્મના , અસત્ય પર સત્યના, અનિતી પર નિતીના , અન્યાય પર ન્યાયના, અજ્ઞાન પર જ્ઞાનના, અહંકાર પર કરુણાના, અત્યાચાર પર સદાચારના, ક્રોધ પર શાંતિના, ક્રૂરતા પર દયાના, પાપ પર પુણ્યના , બુરાઈ પર અચ્છાઈના, દંડ પર ક્ષમાના વિજયના પર્વ... વિજયાદશમીની આપ સહુને શુભકામનાઓ.