"માયાજાળ" by SHAMIM MERCHANT read free on Matrubharti
https://www.matrubharti.com/book/19932455/magic-trap
અલ્પકાલિક મોહ કે મંત્રમુગ્ધ માયાજાળ?!?
લગ્નના દસ વર્ષ અને બે સુંદર બાળકો પછી, જો તમારા ઘરનું માણસ બીજી સ્ત્રીમાં રુચિ બતાવે, તો તમે એને શું કહેશો? હું પ્રાર્થના કરું છું કે તે અસ્થાયી મોહ હોય, કોઈ કાયમી નિરાશાજનક જંજાળ નહીં.
*એક સરસ મજાની ટૂંકીવાર્તા*
*©શમીમ મર્ચન્ટ, મુંબઈ*