બધા તમને શીખવાડે...એ સમજાવે...
બધા તમારી પાસે રહે...એ સાથે રહે...
બધા તમને બચાવે....એ તમને ઉગારે...
બધા તમને જ્ઞાન આપે...એ ' હું, પણાનું અજ્ઞાન કાપે...
સદગુરુ મળે જો જીવનમાં...એ જ તમને તમારા અંદર રહેલો હરિ મલાવે...
ગુરુપૂર્ણિમા નિમિત્તે સદગુરૂ ને સત્ત સત્ત વંદન...
Jay Osho.........
-Tru...