તું શું પ્રેમ કરી શકે મને એ ના સમજ પડે તને !
પ્રેમ કરવા શરીર નહીં હ્રદય જોઈએ.
પાછા તમેં જ કહેશો કે શરીર વગર હ્રદય ન હોય !
હા તેની અવગણના હું ક્યાં કરું છું?
પ્રેમની ભાષા જ કંઈંક આવી હોય છે.
આ લાગણી સમજે એવા લોકો બહુ ઓછા હોય છે.
તારી તાકાત એ મારો વિશ્વાસ છે.
એ વિશ્વાસે હું અઘરાં કામ સરળતાથી કરી લઉં છું.
- वात्सल्य