ઝાંઝવાના રણ ને વાદળોનું જળ મળે,
મને પણ જીવવાની એક પળ મળે,
રહે છે તું દૂર મુજ થિ યોજનો ,
આપણે મળીએ એ વા એ અંજળ મળે,
એવું નથી કે મળી જ જાય બે દિલ,
જો લગ્ન મંડપમાં મીંઢળ મળે ,
એમને એમજ પ્યાસ બુજાઈ જાય,
ફોરમ...
કાશ તરસી આંખોને નીરખવા ને કાજલ મળે ,
આળોટી લવ હું મન ભરી જિંદગી ના ખોળે ,
નથી ખબર ફરીદા ને ફ રી આ જીવન મળે...
-Mrs Farida Desar