મહેકવું છે ફૂલ બની ખુશી નું ,
સજન તારી ગલીમાં....
ચમકવું છે પ્રેમનો ચાંદ બની,
પ્રીતમ તારી ગલીમાં....
મરી પણ જઈએ તો ઉડવું છે ,
રાખ બની સતત તારી ગલીમાં ....
ના મા ન સો દુવા દિલની ફળતી નથી,
વરસે છે રહેમત તારી ગલીમાં....
દુઆ માંગી એ છીએ પ્રસરવું છે ,
બની મીઠી ફોરમ તારી ગલીમાં....
-Mrs Farida Desar