‘મેરે તો ગિરિધર ગોપાલ’ એવું ગાવા માટે હૃદયે ખાસ્સી તપશ્ચર્યા કરવી પડતી હોય છે.ભક્ત ટીલાંટપકાંથી કે કર્મકાંડથી નથી બનાતું. એ તો અંદર બહારની અખંડ તપશ્ચર્યાનું પરિણામ હોય છે. એટલા માટે કવિએ સાચે જ ગાયું છે “હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનુ્ કામ જો ને!”
🙏🏻