ક્ષત્રિયો ચાર વર્ણ માથી જે નો વેશ લે જેમકે
ક્ષત્રિય જો વૈશ્ય બને તો એનાં જેવો કોઈ તોલમાપ વાળો વાણીયો નો થવાય શીબી રાજા જ્યારે પોતાના અંગ ને કાપી કાપી ને ત્રાજવા માં મુકે ત્યારે જગત ના વેપારી કાન પકડી જાય કે આવો તોલમાપ આપણી થી નો થાય ને જો શુદ્ર નો વેશ લે ત્યારે જગત નાં શુદ્ર શરમાય જાય હરીશચંદ્ર રાજા જ્યારે શુદ્ર ને ત્યાં સેવક તરીકે ફરજ બજાવતા ત્યારે પોતાનાં દીકરા નું સર્પ દંશ થી મુત્યુ થયું ત્યારે તેમના પત્ની તારામતી અગ્નિ દાહ દેવા આવ્યા ત્યારે હરીશચંદ્ર એ કીધું તું કે દાણ (ટેક્સ) દીધાં વગર અગ્નિ સંસ્કાર નો કરતાં પોતાના દીકરા ને પણ અગ્નિ સંસ્કાર નહોતો કરવા દીધો જે ધર્મ અપનાવ્ ક્ષત્રિય આ જાગૃતિ ના લીધે થતું દરેક કર્મ "ક્ષાત્રધર્મ" બની ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ ને સમર્પિત થઈ જાય છે જે ના ફળ સ્વરૂપ દિવ્ય "ક્ષાત્રતેજ" પ્રાપ્ત થાય છે.
🙏 અનિરૂધ્ધસિંહ વાઘેલા ના જયમાતાજી🙏