હું લખું એક પ્રેમ પત્ર તારા નામે...
પહેલા એમાં પ્રિય તારું નામ લખું...
બીજું એમાં આંખો ની તરસ લખું...
ત્રીજું એમાં દિલ ની તડપ લખું...
ચોથું એમાં મિલન નું ચોઘડિયું લખું...
પાંચમું એમાં આપણો અનંત પ્રેમ લખું...
છઠુ એમાં તારો અતૂટ સાથ લખું...
અંતે એમાં એકમેક ના સ્નેહ લખું....
-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*