*મારે તો દરરોજ ધૂળેટી*
એક તો તારો *શ્વેત* ચહેરો
અને ઉપરથી તારી આંખોનો પહેરો
કેશ તારા છે *કાળા* ભમ્મર
લાગે છે એનાથી તુ એકદમ સુંદર
હોઠ તારા છે *ગુલાબી*
જોયા કરવાની તને કરું ગુસ્તાખી
ગુસ્સે થાય તો થઈ જાય તુ *લાલ-પીળી*
પણ એક ક્ષણમા ગુસ્સો તારો જાય ઓગળી
-priten